॥ શ્રી ગણેશાય નમઃ ॥

🦋સીમંત સંસ્કાર🦋
શુભ પ્રસંગની મંગલ આમંત્રણ પત્રિકા
।। શ્રી ચામુંડા માતાય નમઃ ।।
।। જય શ્રી નૃસિંહ ભગવાન ।।
“માતૃત્વ”
“પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની પ્રીતિનો ઉત્સવ એટલે સીમંત સંસ્કાર”

નિધિ & મેહુલ
🪷॥ શુભ પ્રસંગો ॥
આપની સ્નેહભરી ઉપસ્થિતિ અને આશીર્વાદની અભિલાષા સહ હાર્દિક આમંત્રણ.
માતૃત્વનો મહિમા, સ્નેહનો ઉત્સવ,
નવા જીવનના આગમનનો મંગલ મહોત્સવ.
સીમંત સંસ્કાર વિધિ
ભોજન સમારંભ
સ્નેહભર્યા ઉત્સવ બાદ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો આનંદ સાથે માણીએ.
॥ શુભ સ્થળ ॥
ઔરા ધ બેન્કવેટ
બીજો માળ, આમ્રકુંજ આર્ને, એન.વાય. સિનેમા, તપોવન સર્કલ, મોટેરા, અમદાવાદ
ઢીંગલો કે ઢીંગલી ?
બાળકના અનુમાનની મનોરંજક રમત
અમારા ઘરે નાનકડા મહેમાનનું આગમન થશે! તમને શું લાગે છે?
નીચે ક્લિક કરીને તમારો અંદાજ આપો:
॥ સ્નેહ આશીર્વાદ ॥
મંગલ કામના

॥ ઈશ્વરની કૃપા અને આપ સૌના આશીર્વાદ સાથે નવી ઉષા ઊગશે આ ઘર માં ॥
“સોનાના પારણે પોઢશે અમારું લાલ, મોસાળ પક્ષ લાવશે સુંદર વધામણાં અને થાળ, નિધિ-મેહુલના સીમંત સંસ્કારમાં પધારજો સહપરિવાર.”
🙏 નિમંત્રક 🙏
નટવરલાલ મહેરિયા & ઉર્મિલાબેન મહેરિયા
ડો. મયૂર મહેરિયા
(કાકા)
કિંજલ મહેરિયા
(ફૂઈ)