✦✦✦✦

॥ શ્રી ગણેશાય નમઃ ॥

Bal Ganesha Cutout

🦋સીમંત સંસ્કાર🦋

શુભ પ્રસંગની મંગલ આમંત્રણ પત્રિકા

✦
✦

।। શ્રી ચામુંડા માતાય નમઃ ।।

।। જય શ્રી નૃસિંહ ભગવાન ।।

◆
◆

“માતૃત્વ”

“પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની પ્રીતિનો ઉત્સવ એટલે સીમંત સંસ્કાર”

Baby Shower Divine Illustration
🪷

નિધિ & મેહુલ

🪷
૨૦ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર
નીચે સ્ક્રોલ કરી આમંત્રણ નિહાળો

કાનો કે ગોપી?

બાળકના અનુમાનની મનોરંજક રમત

✦
✦

અમારા ઘરે નાનકડા મહેમાનનું આગમન થશે! તમને શું લાગે છે?
નીચે ક્લિક કરીને તમારો અંદાજ આપો:

🪷✦🪷

॥ શુભ પ્રસંગો ॥

આપની સ્નેહભરી ઉપસ્થિતિ અને આશીર્વાદની અભિલાષા સહ હાર્દિક આમંત્રણ.

✦
✦

માતૃત્વનો મહિમા, સ્નેહનો ઉત્સવ,

નવા જીવનના આગમનનો મંગલ મહોત્સવ.

સીમંત સંસ્કાર વિધિ

સવારે ૧૦:૩૦ કલાકે (મુહૂર્ત)
૨૦ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર

ભોજન સમારંભ

✦
✦

સ્નેહભર્યા ઉત્સવ બાદ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો આનંદ સાથે માણીએ.

બપોરે ૧૨:૩૦ કલાકે
૨૦ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર

॥ શુભ સ્થળ ॥

✦
✦

ઔરા ધ બેન્કવેટ

બીજો માળ, આમ્રકુંજ આર્ને, એન.વાય. સિનેમા, તપોવન સર્કલ, મોટેરા, અમદાવાદ

🪷
🪷

॥ સ્નેહ આશીર્વાદ ॥

મંગલ કામના

✦
✦
Auspicious Kalash Blessings

॥ ઈશ્વરની કૃપા અને આપ સૌના આશીર્વાદ સાથે નવી ઉષા ઊગશે આ ઘર માં ॥

“સોનાના પારણે પોઢશે અમારું લાલ, મોસાળ પક્ષ લાવશે સુંદર વધામણાં અને થાળ, નિધિ-મેહુલના સીમંત સંસ્કારમાં પધારજો સપરિવાર.”

✦સ્નેહી પરિવાર✦

નિમંત્રક

✦
✦
દાદા - દાદી

નટવરલાલ મહેરિયા & ઉર્મિલાબેન મહેરિયા

ડો. મયૂર મહેરિયા

(કાકા)

કિંજલ મહેરિયા

(ફૂઈ / ફીયા)

🪷🪈🦚

નિધિ & મેહુલ

✦
✦

“આપની ઉપસ્થિતિ અને આશીર્વાદ અમારા માટે અમૂલ્ય છે. અમારા આ આનંદના પ્રસંગે પધારી પ્રેમ અને આશીર્વાદ આપશો.”

આપના સ્નેહ અને આશીર્વાદના

અભિલાષી - મહેરિયા પરિવાર

સ્નેહ અને મંગલકામનાઓ સાથેનિધિ & મેહુલ • 2026
સ્થળ નકશો